Blocks in Perl - Gujarati

436 visits



Outline:

પર્લ 5 વિશેષ બ્લોકો પ્રદાન કરે છે. તે છે BEGIN, END, UNITCHECK, CHECK અને INIT બ્લોકો. આ બ્લોકો પર્લ પ્રોગ્રામ ના અંતમા અથવા શરુ મા રન થાય છે. આપને આ બ્લોકોને વાપરી શકીએ છીએ; પ્રોગ્રામ ના શરૂઆતમા include files ને સમાવિષ્ઠ કરવા માટે શરુ કરવા માટે અથવા પ્રોગ્રામ ઓબ્જેક્ટ બહાર આવવા પહેલા નષ્ટ કરવા માટે થાય છે.