Conditional statements - Gujarati

610 visits



Outline:

પર્લમાં ઇફ સ્ટેટમેન્ટ નો ઉપયોગ જયારે નિર્દિષ્ટ કન્ડીશન સંતુષ્ટજનક હોય ત્યારેજ કોડ ના ભાગ ને એક્ઝીક્યુટ કરે છે. if-else કન્ડીશનલ સ્ટેટમેંટ નો ઉપયોગ સામાન્ય કન્ડીશન તપાસવા માટે થાય છે અને યારે નિર્દિષ્ટ કન્ડીશન સંતુષ્ટજનક હોય ત્યારે કોડ ના એલ્સ ભાગ ને એક્ઝીક્યુટ કરે છે અને એલ્સ બોલ્ક પાછુ આપે છે.