No questions yet
1817 visits
Outline:Outline: પર્લ ત્રણ પ્રકારના ડેટા સ્ટ્રક્ચર ધરાવે છે. 1. સ્કેલર આ પર્લમા મૂળભૂત સ્ટ્રક્ચર છે. પર્લમા વેરીએબલ ડીફાઈન કરવું સરળ છે. ઉદાહરણ $variable = 9; 2. એરે આ ક્રમનું કલેશન ડેટા છે. આ કોઈ પણ પ્રકારના એલિમેન્ટ ધરાવે છે. ઉદાહરણ @array = (1, 5, 6, ‘abc’, 7); 3. હેશ આ ડેટા કલેક્શન ક્રમ મા નથી હોતા. hash મા Key એ વિશિષ્ટ છે. આ કોઈ પણ પ્રકારના એલિમેન્ટ ધરાવે છે. e.g %hash = ( 'Name' => 'John', 'Department' => 'Finance' );
Outline: પર્લ ત્રણ પ્રકારના ડેટા સ્ટ્રક્ચર ધરાવે છે. 1. સ્કેલર આ પર્લમા મૂળભૂત સ્ટ્રક્ચર છે. પર્લમા વેરીએબલ ડીફાઈન કરવું સરળ છે. ઉદાહરણ $variable = 9; 2. એરે આ ક્રમનું કલેશન ડેટા છે. આ કોઈ પણ પ્રકારના એલિમેન્ટ ધરાવે છે. ઉદાહરણ @array = (1, 5, 6, ‘abc’, 7); 3. હેશ આ ડેટા કલેક્શન ક્રમ મા નથી હોતા. hash મા Key એ વિશિષ્ટ છે. આ કોઈ પણ પ્રકારના એલિમેન્ટ ધરાવે છે. e.g %hash = ( 'Name' => 'John', 'Department' => 'Finance' );
Show video info
Pre-requisite