Downloading CPAN module - Gujarati

572 visits



Outline:

Perl Module Library Comprehensive Perl Archive Network (CPAN) મોડ્યુલ્સની લાઈબ્રેરી હોય છે. 1. યુઝર CPAN માં ઉપલબ્ધ મોડ્યુલ્સ નો ઉપયોગ કરી શકે છે. 2. યુઝર દ્વારા બનાવેલ નવા મોડ્યુલ્સ CPAN પર અપલોડ કરી શકાય છે જેથી અન્ય Perl યુઝર આને ઉપયોગ કરી શકે.