Including files or modules - Gujarati

433 visits



Outline:

પર્લ પ્રોગ્રામમાં મોડ્યુલસ અથવા ફાઈલને ઇનકલુડ કરવું. આપણે આપેલ મેથડો વાપરીને પર્લ મોડ્યુલ અથવા ફાઈલોનો સમાવેશ કરી શકીએ છીએ. 1. do: આ વર્તમાન સ્ક્રીપ્ટ ફાઈલમાં અન્ય ફાઈલથી સોર્સ કોડ ને સમાવેશ કરે છે. 2. use: આ ફક્ત modules માટે ઉપયોગ કરવા માં આવે છે. આ કોડ ના વાસ્તવિક એક્ઝીક્યુશ્ન પહેલા ફાઈલનો સમાવેશ થાય છે. 3. require: આ પર્લ પ્રોગ્રામ અને મોડ્યુલ બન્ને માં સમાવેશ થાય છે