More Conditional statements - Gujarati

448 visits



Outline:

પર્લમાનાં If-elsif-else સ્ટેટમેંટનો ઉપયોગ અનેક કંડીશનો તપાસવા માટે થઇ શકે છે અને જ્યારે તમામ કંડીશનો ટ્રૂ હોય ત્યારે તે મૂળભૂત else (એલ્સ) બ્લોકને એક્ઝીક્યુટ કરે છે. સ્વીચ એ કન્ડીશનલ કેસ સ્ટેટમેંટ છે. જ્યારે કોઈપણ માન્ય case ન હોય, ત્યારે મૂળભૂત else કેસ એક્ઝીક્યુટ થશે.