Perl Module Library (CPAN) - Gujarati

316 visits



Outline:

Perl Module Library Comprehensive Perl Archive Network (CPAN) મોડ્યુલ્સ ની લાઈબ્રેરી હોય છે. 1. યુઝર CPAN માં ઉપલબ્ધ વર્તમાન મોડ્યુલ્સ નો ઉપયોગ કરે છે 2. યુઝર દ્વારા બનાવેલ નવા મોડ્યુલ્સ CPAN પર અપલોડ કરી શકાય છે જેનાથી અન્ય Perl યુઝર અને ઉપયોગ કરી શકે છે.