Referencing and Dereferencing - Gujarati

308 visits



Outline:

રેફ્રેન્સિંગ: \ (backward slash) ઉમેરીને રેફરેન્સ બનાવવું. વિવિધ ઉદાહરણનું ડેમો. ઉમેરવું ,કાઢવું , અને એરે રેફરેન્સના એલિમેન્ટને એક્સેસ કરવું / સ્ક્રીપ્ટમાં ઉદાહરણ સાથે હેશ રેફરેન્સ . ડીરેફ્રેન્સિંગ: રેફરેન્સ દ્વારા રેફર થયેલ વાસ્ત્વ entity મેળવવું. વિવિધ ઉદાહરણનું ડેમો.