ANIMATE 2025 is here! 2D/3D animation hackathon using Synfig Studio and Blender. For more details, Click here!

Variables in Perl - Gujarati

501 visits



Outline:

વેરીએબલ વેલ્યુને સંગ્રહ કરવા માટે માટે વપરાય છે,ટેક્સ્ટ સ્ટ્રીંગ,નમ્બર અથવા એરેસ પર્લમા બધા વેરીએબલ $ ચિન્હ થી શરુ શરુ થાય છે. પર્લમા વેરીએબલ ડીકલેર કરવા: $var_name = value; ઉ.દા: $count = 1; $stringVar = 'My Name is PERL';