while do while loops - Gujarati

645 visits



Outline:

1. વ્હાઈલ લૂપ કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ બ્લોક કોડને એક્ઝીક્યુટ કરશે. 2. ડુ-વ્હાઈલ લૂપ do-while loop ઓછામાં ઓછી એક વાર કોડના ભાગ ને એક્ઝીક્યુટ કરશે. જયારે કન્ડીશન ટ્રૂ હોય તો તે પછી કન્ડીશન તપાસી અને લૂપને રીપીટ કરશે.