Getting Started - Gujarati

2281 visits



Outline:

ગેટિંગ સ્ટારટેડ એક્સપ્રેશન; નંબરસ (42+4^2- 64/4) ના સાથે મેથમેટિકલ એક્સપ્રેશન દર્શાવવું. વેરિયેબલસ: વેરિયેબલs - a=1, b=2, c=3 ને સ્કેલર અસાઈન કરો. ડાયરી: CD, ડાયરી ખોલવું અને બંધ કરવું અને નીચે આપેલ ગણતરીઓ ને અનુક ટ્રાન્સક્રીપટ દર્શાવવું. સિમ્બોલિક કોંસ્ટેટસ વ્યાખ્યાયિત કરવું. ઉદાહરણ તરીકે %i લો %i*%i ને -1 દર્શાવીને કરો. sqrt(-1) ને પણ દર્શાવવું. એક કોમ્પ્લેક્સ નંબર (5*%i) વ્યાખ્યાયિત કરવું અને એક કોમ્પ્લેક્સ નંબર એક્સપ્રેશન (10+5*%i)*(2*%i) દર્શાવવું %pi અને र %e દર્શાવવું. બેઝિક ફંક્શન sin(%pi/2), cos(%pi/2), ex દર્શવવું.