Iteration - Gujarati

758 visits



Outline:

Iteration 'for' સ્ટેટમેંટનું સિન્ટેક્સ સમજાવવું- આ વેરીએબલ list/vector/matrix પર પણ ઈટરેટ થાય છે(અથવા એક્સપ્રેશન અમથી કોઈ ના પર પણ ઇવેલ્યુંટ થાય છે.). ઉદાહરણ : for i = 1:5, disp (i), end પછી બ્રેક કન્ડીશન સમજવું. ઉદાહરણ વાપરીને : for i = 1:10, disp(i), if (i==5), break, end, end પછી continue કન્ડીશન સમજવું . ઉદાહરણ વાપરીને : for i = 1:10, if (i<=5) then continue, else disp(i), end, end while condition સમજવું. ઉદાહરણ વાપરીને: i = 0; while(i <=5), i = i + 1; d