Linear equations Iterative Methods - Gujarati

609 visits



Outline:

આઉટલાઈન : 1. ઈટરેટીવ મેથડસ નો ઉપયોગ કરીને લીનીયર ઇક્વેશનના સીસ્ટમનો હલ કરવો. 2. જ્કોબી અને ગોસ સાઈડલ ઈટરેટીવ મેથડસ નો ઉપયોગ. 3. સોલ્યુશનને રૂપાંતરિત કરતા સુધી ઈટરેટ કેવી રીતે કરવું તે શીખીએ. 4. ગોસ સાઈડલ મેથડ એ જ્કોબી મેથડ કરતા ઝડપી કેમ છે તે શીક્વું. 5. લીનીયર ઇક્વેશનને હલ કરવા માટે આ બે મેથડસના સાઈલેબ કોડને બનાવવું.