Solving Non linear Equations - Gujarati

909 visits



Outline:

Numerical methods- Solving Non- linear Equations ન્યુંમેરીક્લ મેથડનો ઉપયોગ કરીને નોન લીનીયર ઇક્વેશન ને કેવી રીતે હલ કરવું. Bisection મેથડ ને શીખવું. Secant મેથડ ને શીખવું. નોન લીનીયર ઇક્વેશન માટે સાઈલેબ કોડ કેવી રીતે બનાવવા.