Side by Side Method - Gujarati
630 visits
Outline:
સાઈડ-બાઈ-સાઈડ મેથડ શું છે તે શીખવું. સાઈડ બાઈ સાઈડ મેથડ એક સમય માં એક કમાંડ શીખવામાં કેવી રીતે મદદ કરે છે. સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને કેવી રીતે ઝડપથી અને ધીમે ધીમે શીખી શકે છે. સ્પોકન ટ્યુટોરીયલનું જરૂરી મટીરીઅલ ક્યાં ઉપબ્ધ છે. વર્કશોપ ઓર્ગનાઈઝર માટે મેસેજ છે.