Installing Ubuntu Linux OS in a VirtualBox - Gujarati

234 visits



Outline:

VirtualBox માં Ubuntu Linux OS ઇન્સ્ટોલ કરવું. VirtualBox ના માટે સિસ્ટમ ની જરૂરિયાત. સિસ્ટમ ટાઈપ (32-Bit या 64-Bit) की जाँच Ubuntu Linux 16.04 ISO ડાઉનલોડ કરવું. VirtualBox લોન્ચ કરવું. ઉબુન્ટુ ઇન્સ્ટોલ કરવા માટે વર્ચ્યુલ મશીન બનાવવું VM ના માટે રેમ અને હાર્ડડિસ્ક સાઈઝ ની સેટીંગો VM માં Ubuntu Linux 16.04 ઇન્સ્ટોલ કરવું. ઉબન્ટુના માટે ભાષા સેટઅપ કરવી હાર્ડડિસ્ક પાર્ટીશન ઉબુન્ટુ ના માટે કીબોર્ડ લોગીન વિવરણ ઉમેરવું ઉબુન્ટુ લિંક્સ માં લોગીન કરો ઉબુન્ટુ લિંક્સથી શટડાઉન કરવું