Installing VirtualBox on Ubuntu Linux OS - Gujarati
236 visits
Outline:
Ubuntu LinuxOS પર VirtualBox ઇન્સ્ટોલ કરવું. VirtualBox વિષે VirtualBox માટે ઓછામાં ઓછા સિસ્ટમ ની જરૂરિયાત VirtualBox ઇન્સ્ટોલ કરવા માટે ઉબુન્ટુ વર્જન Virtualization એનેબલ છે કે નહીં તેની ચકાસણી Ubuntu ને અપડેટ કરવું Ubuntu repository પર VirtualBox ઉમેરવું Ubuntu repository પર VirtualBox Key ઉમેરવું VirtualBox ઇન્સ્ટોલ કરવું VirtualBox નું ઈન્સ્ટોલેશન નું ચકાસણી