Feedback control diagram - Gujarati

This is a sample video. To access the full content,
please Login

552 visits



Outline:

ફીડબેક કન્ટ્રોલ ડાઈગ્રામ સરળ બ્લોક ડાઈગ્રામ ટ્યુટોરીયલમાં બનાવેલ .fig ફાઈલ ખોલવી. બોક્સને કોપી કરવું ટેક્સ્ટ જસ્ટિફીકેશન ને સેન્ટર અલાઈન થી બદલવું. બોક્સમાં ટેક્સ્ટ સીધું દાખલ કરવું. લોજીક લાઇબ્રરીથી ડોટ ઉમેરવું. વર્તુળ બનાવો તેને મટાવો અને ફરી દોરો. જમણી બાજુના સ્ક્રોલબારને સમઝવું અને ઉપરની જમના ખૂણાપર માઉસ બટનના સંકેતને પણ સમઝવું. feedback.fig તરીકે ફાઈલ સેવ કરો