Union and Typedef - Gujarati

1650 visits



Outline:

C માં Typedef અને Union typedef કીવર્ડ Union કીવર્ડ સિન્ટેક્સ અને ટાઈપડેફ નો ઉપયોગ અને યુનિયન યુનિયન અને સ્ટ્રક્ચર વચ્ચે તફાવત ઉ.દા : તપાસવું કે નંબર pallindrome છે કે નહી. વિદ્યાર્થી ઓના કુલ માર્કસ ની ગણતરી કરવી.