Analysis of compounds - Gujarati

361 visits



Outline:

"Molecular contextual" મેનુ સમજાવ્યું છે Templates ટૂલ નો ઉપયોગ કરવો. અણુ નો વેબ પેજ ખોલવો. "Chemical Calculator" નો ઉપયોગ કરવો કમ્પાઉન્ડ ના કમ્પોઝિશન અને સમદેશિક પેટર્ન બતાવો. અણુ ને ".mol" ફોરમેટ મા સેવ કરો. "Molecules viewer" મા અણુ ને ખોલો રીએક્શન એરો પર રીએક્શન કન્ડીશન અને રીજેંટ ઉમેરતા Convert structures to સ્ત્રુચ્તુરેસ 2D સ્ટ્રક્ચરને ૩ડ સ્ટ્રક્ચરમા બદલાતા.