Aromatic Molecular Structures - Gujarati

469 visits



Outline:

સાયક્લોહેક્ઝેન મોલેક્યુલ બનાવતા સાયક્લોહેક્ઝેનને સાયક્લોહેક્ઝેનમાં રૂપાંતરિત કરવું સ્ટ્રક્ચરના ભાગ ને ડીલીટ કરવા માટે Eraser ટૂલ નો ઉપયોગ સાયક્લોહેક્ઝેનને બેન્ઝીનમાં રૂપાંતરિત કરવું. બેન્ઝીન રીંગનાં હાઇડ્રોજનને અન્ય પરમાણુઓનાં અવેજીમાં મૂકવું. બેન્ઝીન રીંગનાં હાઇડ્રોજનને પરમાણુઓનાં જૂથની અવેજીમાં મૂકવું પરમાણુનીઅવેજીમાં કરવા માટે Add or modify a group of atoms ટૂલ નો ઉપયોગ. પરમાણુને મર્જ કરવામાટે Merge ટૂલ નો ઉપયોગ.