Blocks in Admin Dashboard - Gujarati

168 visits



Outline:

મૂડલમાં બ્લોક્સને સમજવું એડમીનનાં ડેશબોર્ડ પર મેસેજ બ્લોક ઉમેરવું એડમીનનાં ડેશબોર્ડ પર HTML (એચટીએમએલ) બ્લોક ઉમેરવું એચટીએમએલ બ્લોકને કોન્ફીગર કરવું મૂડલમાં બ્લોક રી-પોઝિશન (ફરી-ગોઠવવું) મૂડલમાં બ્લોકને રદ્દ કરવું મૂડલમાં ફ્રન્ટ પેજ સેટિંગ્સ બધા વપરાશકર્તાઓ માટે ફ્રન્ટ પેજ સેટિંગ્સ લૉગ ઇન થયેલ વપરાશકર્તાઓ માટે ફ્રન્ટ પેજ સેટિંગ્સ