User Roles in Moodle - Gujarati

103 visits



Outline:

વપરાશકર્તાને એડમિન રોલ (ભૂમિકા) એસાઈન કરવું જાતે જ કોર્સમાં શિક્ષક એસાઈન કરવું જાતે જ કોર્સમાં વિદ્યાર્થીને એનરોલ (નોંધણી) કરવું બનાવેલ તમામ વપરાશકર્તાઓ જુઓ "Edit profile" લીંકનો ઉપયોગ કેવી રીતે કરવો મુખ્ય એડમીનીસ્ટ્રેટરનો રોલ (ભૂમિકા) કોર્સ માટે શિક્ષક એસાઈન કરવાનું ડેમોનસ્ટ્રેશન (પ્રદર્શન) કોર્સ માટે વિદ્યાર્થી એસાઈન કરવાનું ડેમોનસ્ટ્રેશન (પ્રદર્શન) કોર્સમાંથી કેવી રીતે કોઈ વપરાશકર્તાને અન-એનરોલ (નોંધણી રદ્દ) કરવું એનરોલમેંટ પ્રારંભ અને સમાપ્તિ તારીખો સાથે વપરાશકર્તાને સસ્પેન્ડ કરવું