Installing Moodle on Local Server - Gujarati

378 visits



Outline:

મૂડલ સંસ્થાપન કરવા માટે પૂર્વજરૂરીયાતો Moodle.org પરથી મૂડલ ડાઉનલોડ કરવું ડાઉનલોડ ફોલ્ડર પર જવું અને ઝિપ ફાઇલને એક્સટ્રેક્ટ કરવી ઓવ્નર (માલિક) અને જૂથના સભ્યોને રીડ, રાઈટ અને એક્ઝીક્યુટ (વાંચવા, લખવા અને ચલાવવાની) પરવાનગીઓ આપવી વેબ એડ્રેસનાં ખ્યાલને સમજવું મૂડલ ડીરેક્ટરીને સમજવી ડેટા ડીરેક્ટરીને સમજવી ડેટા ડિરેક્ટરી બનાવવી મૂડલ સંસ્થાપિત કરવું એડમીનીસ્ટ્રેટર કોનફીગરેશન