Users in Moodle - Gujarati

148 visits



Outline:

મૂડલમાં મેન્યુઅલી એક નવા વપરાશકર્તાને ઉમેરવું વપરાશકર્તા બનાવવામાં ફરજિયાત અને વૈકલ્પિક ફીલ્ડો (ક્ષેત્રો) ને સમજવું મૂડલમાં વપરાશકર્તાની પ્રોફાઇલને એડીટ કરવી વપરાશકર્તાને કેવી રીતે રદ્દ કરવું? વપરાશકર્તાને કેવી રીતે સસ્પેન્ડ કરવું? મૂડલમાં વપરાશકર્તાઓને જથ્થામાં અપલોડ કરવા વપરાશકર્તાઓને જથ્થાબંધ અપલોડ કરવા માટે આવશ્યક CSV ફાઇલને સમજવી CSV ફાઇલમાં ફરજિયાત અને વૈકલ્પિક ફીલ્ડો (ક્ષેત્રો) બલ્ક અપલોડ CSV ફાઇલ દ્વારા વપરાશકર્તાઓને કોર્સો (અભ્યાસક્રમો) અને રોલ્સ (ભૂમિકાઓ) એસાઈન કરવા વપરાશકર્તાઓની સૂચિ બ્રાઉઝ કરવી