Using PyFoam Utilities - Gujarati

340 visits



Outline:

- PyFoam યુટીલીટી - યુટિલિટી ની સંરચના અને પ્રકાર - કમાંડ લાઈન થી PyFoam યુટિલિટી ને એક્ઝિક્યુટ કરવું - Tab Completion ઉપયોગ કરીને બધી યુટિલિટી દેખવી - બે યુટિલિટી નો ઉપયોગ કરવો - PyFoamRunner.py અને PyFoamSamplePlot.py - સોલવર્સને રન કરવા અને લોગ ફાઈલને બનાવવા માટે pyFoamRunner.py ઉપયોગ કરવી - ડેટા પ્લોટ કરવા માટે pyFoamSamplePlot.py ઉપયોગ કરવો - shock Tube case સેટઅપ કરવું - કેસને રન કરવા અને લોગ્સ નો વિશ્લેષણ કર્વકએ માટે pyFoamRunner.py ઉપયોગ કરવો - pyFoamSamplePlot.py ઉપયોગ કરીને ડેટાને જોવું.