Build Structures - Gujarati

151 visits



Outline:

નાના મોલેક્યુલ્સના સ્ટ્રક્ચર્સ બનાવવા,પેપ્ટાઈડ્સ અને DNA ફ્રેગમેન્ટ્સ. સ્ટ્રક્ચરને બદલવું (એટમ્સ ઉમેરવા અને કાઢી નાખવા). એનર્જીને મિનિમાઈઝ(ન્યુનત્તમ) કરવી. મોડેલ્સને જોડવા.