Structure Analysis - Gujarati

224 visits



Outline:

સ્ટ્રક્ચરમાં એટમ્સ વચ્ચેનું અંતર માપવું. હાઇડ્રોજન બોન્ડ્સને બતાવવા. નોન-પોલર ઈન્ટરેક્શન્સને ઓળખવા. જુદા જુદા રોટેમર્સ મેળવવા રેસિડયુઝમાં બોન્ડ્સને રોટેટ કરવા.