Structure Manipulation - Gujarati
361 visits
Outline:
કાઇમેરા વિન્ડો ઉપર એક સ્ટ્રક્ચર ખોલવું. PDB ડેટાબેઝમાંથી pdb ફાઇલ્સ ડાઉનલોડ કરવી. સ્ટ્રકચરને મુવ, રોટેટ અને ઝૂમ કરવું. સ્ટ્રકચરને સ્કેલ અને કલીપ કરવી. મેનુ બારમાંના મેનુઝનો ઉપયોગ કરી ડિસ્પ્લેને બદલવું. પાણીના અણુઓને નાબૂદ કરવા. હાઇડ્રોજન્સ ઉમેરવા.