Surface Properties - Gujarati

254 visits



Outline:

પ્રોટીન અને DNA માટેના સરફેસિસ બતાવવા. પ્રોટીન સરફેસ માટેની ઈમેજીસ બનાવો જે (i) Amino acid hydrophobicity, (ii) Electrostatic Potential થી રંગીત થયેલ હોય. વિભિન્ન વ્યૂઇંગ સેટિંગ્સનો ઉપયોગ કરી પબ્લિકેશન માટે ઉચ્ચત્તમ ગુણવત્તાવાળી ઈમેજીસ બનાવવી.