Writing Commands - Gujarati

Play
Current Time 0:00
/
Duration Time 0:00
Remaining Time -0:00
Loaded: 0%
Progress: 0%
0:00
Fullscreen
00:00
Mute
Captions
  • captions off
  • English
  • Gujarati

352 visits



Outline:

ડિસ્પ્લેને એટમ્સમાં બદલવા કમાન્ડ ટાઈપ કરવા. રીબન્સને દેખાડવા અથવા અદૃશ્ય કરવા. અમીનો એસિડ રેસિડ્યુઝના રંગ બદલવા. પ્રત્યેક રેસિડયુઝના લેબલ આપવા. સોલ્વન્ટ મોલેક્યુલ્સને દૂર કરવા. ઇમેજને જુદા જુદા ફોર્મેટ્સમાં સેવ કરવી.