Camera View Settings - Gujarati

1130 visits



Outline:

નેવિગેશન- કેમરા વ્યુ (Camera View Settings) નવું કેમરા વ્યુ મેળવવા માટે કેમેરાની જગ્યા બદલવી. કેમરા વ્યુને રોલ કરવું. કેમરા વ્યુને પેન કરવું કેમરા વ્યુને ડોલી કરવું. કેમરા વ્યુને ટ્રેક કરવું. ફ્લાઈમોડનો ઉપયોગ કરીને નવા કેમરા વ્યુ પસંદ કરવું.