Types of Windows Properties Part 1 - Gujarati

611 visits



Outline:

વિન્ડો પ્રોપર્ટીઝ ના પ્રકાર ભાગ- 1 પ્રોપર્ટીઝ વિન્ડોના પહેલા પેનલ [Render] નું વર્ણન કરવું. ઈમેજ ઓપ્શન એનીમેશન ઓપ્શન રેન્ડર પેનલ UV ઈમેજ એડિટર ના માટે રીફ્રેંસ રેન્ડર ડિસ્પ્લે બદલવું રેઝ્લ્યુંશ્ન બદલવું ફ્રેમ રેંજ બદલવું ફ્રેમ રેટ બદલવું રેન્ડર ફાઈલ્સ ના માટે આઉટપુટ ફોલ્ડર બનાવવું.