Types of Windows File Browser Info Panel - Gujarati

664 visits



Outline:

વિન્ડોઝના પ્રકારો- File Browser અને Info Panel ફાઈલ બ્રાઉઝર વિન્ડોનું વર્ણન કરવું.(types of windows file browser info panels) આપણા કમ્પુટર પર સેવ કરેલ blend ફાઈલને શોધવું. નવી ડિરેક્ટરી બનાવવી. Info પેનલનું વર્ણન કરવું. વિભિન્ન વિકલ્પનું વર્ણન જેમકે File, Open, Add, Render, Screen Layout વગેરે.