The Blender Interface - Gujarati

836 visits



Outline:

બ્લેન્ડર ઇન્ટરફેસનું મૂળભૂત વર્ણન (The Blender Interface) બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત વાતોની રૂપરેખા. પ્રત્યેક વિન્ડો માટે નિર્દિષ્ટ પેરામિત્રસ અને ટેબ્સ. 3D View માં એક ઓબ્જેક્ટ કેવી રીતે પસંદ કરાય. ઓબ્જેક્ટને X, Y અને Z દિશામાં કેવી રીતે સંસ્થાપિત કરાય. 3D ટ્રાન્સફોર્મ મેન્યુપ્લેટ અને તેના રંગોના મ્હ્ત્વ વિષે. મૂળભૂત ટ્રાન્સફોર્મશન જેમકે ટ્રાંસલેટ. Object Tools પેનલ માં ઉપલબ્ધ ઓપ્શનસ નું વર્ણન. Object Transform પેનલના માટે રેફરેન્સ. Info નું વર્ણન. સીન પર ઓબ્જેક્ટ જોડવું. આઉટલાઈન પેનલ, પ્રોપર્ટીજ વિન્ડો અને ટાઈમ લાઈનને રેફરેન્સ કરવું.