Common Errors Part 2 - Gujarati

2988 visits



Outline:

સામાન્ય એરર (Part 2) કૌંસ ભૂલવા અથવા વધારાનો મુકવાથી મળતો પાર્સ એરર કોમ્પ્લેક્સ ગાણિતિક ઓપરેશનો વખતે સમાન કૌંસ સાચા ઇન્ડેંટેશનનો હેતુ અને ઉપયોગ વધારાના કેરેક્ટર ભૂલવાથી મળતા એરર અવ્યાખ્યાયિત વેરીએબલ અને અવ્યાખ્યાયિત ઇન્ડેક્સ એરર