PHP String Functions Part 1 - Gujarati

4166 visits



Outline:

PHP String Functions (PHP સ્ટીંગ ફન્કશન) (Part 1) strlen(string) - આ ફન્કશન સ્ટ્રીંગમાં નંબરસ અને સફેદ સ્પેસ સહિત કેરેક્ટરસ ની કુલ સંખ્યા ને ગણે છે. mb_substr(string,starting_position,no_of_characters) - આ ફન્કશન સ્ટ્રીંગથી વિશિષ્ટ કેરેક્ટર અને તેથી પહેલા આવવા વાળા કેરેક્ટરની સંખ્યામાં થી અમુક લે છે. explode("delimiter",string) -આ ફન્કશન સ્ટ્રીંગને એરે માં વિભાજીત કરે છે. ડીલીમીટરઆ અને જાણવા માટે પ્રયોગ કરવા માં આવે છે કે સ્ટ્રીંગને ક્યાંથી વિભાજીત કરવું. implode(string,"delimiter") - આ ફન્કશન એરે int ને જોડે છે.