POST Variable - Gujarati

3283 visits



Outline:

POST Variable (POST વેરિયેબલ) બિલ્ટ ઈન $_POST ફંકશનનો ઉપયોગ મેથડ ="post" ના સાથે મોકલેલ એક ફોર્મથી વેલ્યુઝ એકત્રિત કરવા માટે થાય છે. POST મેથડ ના સાથે એક ફોર્મથી મોકલેલ માહિતી બીજાના માટે અદ્રશ્ય હોય છે અને મોકલવા માટે વેલ્યુની જાણકારી પર કોઈ સીમા નથી હોતી.