Functions Advanced - Gujarati

Play
Current Time 0:00
/
Duration Time 0:00
Remaining Time -0:00
Loaded: 0%
Progress: 0%
0:00
Fullscreen
00:00
Mute
Captions
  • captions off
  • English
  • Gujarati

2692 visits



Outline:

ફંક્શન (એડવાન્સ) આપણે ડીકલેરેશન અને કોલ બંને કરતી વખતે આપણે ફંક્શનને પેરામીટર પણ પાસ કરી શકીએ છીએ. ફંક્શન ફંક્શન નામ ($param1,$param2); //કોલ કરતી વખતે. ફંક્શન ફંક્શન નામ ($param1,$param2) જે કોડ એક્ઝીક્યુટ કરવા છે;