Unlock the Power of Open Source! The " Linux New " SWAYAM Plus Course is live now and about 2,500 learners have already registered for it.

If you are a registered learner, the forum page is now active. Visit the page and get all your questions answered.

If Statement - Gujarati

3289 visits



Outline:

If Statement (ઇફ સ્ટેટમેંટ) if statement - અમુક કોડ એક્ઝીક્યુટ કરવા માટે આ સ્ટેટમેંટનો ઉપયોગ કરો જો ફક્ત એક વિસ્તૃત કન્ડીશન ટ્રૂ હોય. if...else statement - આ સ્ટેટમેંટ નો ઉપયોગ કરો કોડ એક્ઝીક્યુટ કરવા માટે જો એક કન્ડીશન ટ્રૂ હોય અને એક અન્ય કોડ એક્ઝીક્યુટ કરવા માટે જો કન્ડીશન ફોલ્સ હોય. if...elseif....else statement - કોડના અનેક બ્લોકસમાંથી એકને પસંદ કરી એક્ઝીક્યુટ કરવા માટે આ સ્ટેટમેંટ નો ઉપયોગ કરો.