Loops Do While Statement - Gujarati

1695 visits



Outline:

લૂપ્સ - ડુ- વ્હાઈલ સ્ટેટમેંટ ડુ.....વ્હાઈલ સ્ટેટમેંટ બ્લોક કોડને એકજ વખતે એક્ઝીક્યુટ કરશે,પછી તે કન્ડીશનને તપાસશે ,અને જયારે કન્ડીશન ટ્રૂ હોય તો લૂપને રીપીટ કરશે. ડુ { જે કોડ એક્ઝીક્યુટ કરવા છે; }વ્હાઈલ (કંડીશન);