Loops For Statement - Gujarati

3085 visits



Outline:

લૂપ્સ - ફોર સ્ટેટ મેંટ ફોર લૂપ તુયારે વપરાય છે જયારે તમને પહેલાથીજ ખબર હોય કે સ્ક્રીપ્ટ કેટલી વાર રન થાય છે. સિન્ટેક્સ: for (init; condition; increment) { જે કોડ એક્ઝીક્યુટ કરવા છે; }