MySQL Part 3 - Gujarati

3034 visits



Outline:

MySQL (પાર્ટ 3) અમુક ડેટા ડેટાબેઝમાં લખવું (ક્વેરિ સુધારિત અને ઉમેરવી ). mysql_query('TYPE_HERE_YOUR_MYSQL_QUERY') - આ ફંક્શન આપણા ડેટાબેઝમાં વિશિષ્ઠ ક્વેરી વાપરવા માટે વપરાય છે. INSERT QUERY - ટેબલ વેલ્યુમાં સમાવિષ્ઠ કરવું ('att1', 'att2' , 'att3', 'att4' ,'att5') //ટેબલમાં ડેટા દાખલ કરવા. UPDATE QUERY - UPDATE table_name SET att1='xyz' // ડેટાબેઝના ટેબલમાં રહેલ હાલની વેલ્યુ અપડેટ કરવી.