MySQL Part 4 - Gujarati

2359 visits



Outline:

MySQL (પાર્ટ 4) ડેટાબેઝમાંથી ડેટા મેળવવા અને તેને દ્રશ્યમાન કરવા. SELECT QUERY - SELECT * FROM table_name WHERE att1='abc' // ક્વેરિ ડેટાબેઝમાં વેલ્યુ રીટર્ન કે છે જ્યાં att1 = abc છે. mysql_num_rows() -આપણા રોની સંખ્યા આપી છે જે ક્વેરીમાં છે જે હમણાંજ આપી છે. ORDER BY - જયારે ડેટાબેઝમાંથી વેલ્યુ પસંદ કરવામાં આવે છે.આવા આઉટપુટ રીઝલ્ટ ક્રમમાં લગાડવામાં મદદ કરે છે ડિસેન્ડીંગ ઓડરીંગ ASC અને અસેન્ડીંગ ઓડરીંગ માટે DESC નું વાપર કરવું.