MySQL Part 5 - Gujarati

Play
Current Time 0:00
/
Duration Time 0:00
Remaining Time -0:00
Loaded: 0%
Progress: 0%
0:00
Fullscreen
00:00
Mute
Captions
  • captions off
  • English
  • Gujarati

2861 visits



Outline:

MySQL (પાર્ટ 5) mysql_fetch_assoc — એસોસીએટીવ એરેથી રોનું પરિણામ મેળવાય છે. array mysql_fetch_assoc ( resource $result ) // મેળવેલ રોના પરસ્પર એક એસોસીએટીવ એરે પાછુ આપે છે અને આંતરિક ડેટા પોઈન્ટરને આગળ મોકલીએ. mysql_fetch_assoc() એ કોલિંગના જેવુજ છે mysql_fetch_array() with MYSQL_ASSOC વૈકલ્પિક બીજા પેરામીટર માટે. આ ફક્ત એકએસોસીએટીવ એરે પાછુ આપે છે.