PHP String Functions Part 2 - Gujarati

3699 visits



Outline:

PHP String Functions (Part 2) strrev(string) - આ ફન્કશન ઈનપુટ કરેલ સ્ટ્રીંગને ઉલટાવવામાં મદદ કરે છે. strtolower(string) - આ ફન્કશન સ્ટ્રીંગમાં બધા એલ્ફાબેટીક કેરેક્ટરસ ને તેમના સ્મોલ/લોઅર કેસ ફોર્મમાં બદલવામાં ઉપયોગ થાય છે. strtoupper(string) - આ ફન્કશન સ્ટ્રીંગમાં બધા એલ્ફાબેટીક કેરેક્ટરસ ને તેમના કેપિટલ/અપર કેસ ફોર્મમાં બદલવામાં ઉપયોગ થાય છે. substr_count(string,sub_string,) - આ સબસ્ટ્રીંગ ની સંખ્યાની ગણતરી કરે છે જે સ્ટ્રીંગમાં વિશેષ વેલ્યુથી મેળ ખાય છે.આ ઇનટીજર વેલ્યુ રીટર્ન કેર છે. substr_replace