Simple Visitor Counter - Gujarati

3100 visits



Outline:

સિમ્પલ વીઝીટર કાઉન્ટર આ દરેક રીફ્રેશ પછી પેજ કેટલા લોકોએ જોયું છે તેની ગણતરી કરશે. fopen("file_name","parameter") ફાઈલ ખોલશે (જો તે નાં હોય તો તેને બનાવશે). પેરામીટર મોડને નિશ્ચિત કરશે, writting મોડ ,માટે 'w 'અને ,' a ' append મોડ માટે . file_get_contents("file_name")- આ ફંક્શન ફાઈલમાંથી કન્ટેન્ટ મેળવવા માટે થાય છે. fwrite("file_name",variable) -આ ફંક્શન વેરીએબલમાં ઉપલબ્ધ વેલ્યુ ફાઈલમાં લખે છે.