User Login Part 1 - Gujarati

2564 visits



Outline:

User Login (પાર્ટ 1 ) એક ફોર્મમાં યુજ્રની માહિતી સંગ્રહ કરવું અને ડેટાબેજ કનેક્ટ કરવું. mysql_connect("hostname", "username", "password") -યુજર અને પાસવર્ડ સાથે ડેટાબેજ સર્વર કનેક્ટ કરવું. mysql_select_db("database_name") - આ કનેક્ટ રહેલ ડેટાબેજ સર્વરના અંદર થી ડેટાબેઝ શોધે છે.