User Login Part 2 - Gujarati

2920 visits



Outline:

User Login (પાર્ટ 2 ) યુજરનેમ વિષે માહિતી શોધવી ડેટાબેજમાંનો પાસવર્ડ મેળ ખાય છે કે નહી તે તપાસો. mysql_query('TYPE_HERE_YOUR_MYSQL_QUERY') -આપણા ડેટાબેજમાં વિશિષ્ટ query રન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આનિર્દિષ્ટ ટેબલના યુજરનેમ ફિલ્ડ પાસેથી માહિતી પ્રાપ્ત કરે છે. mysql_num_rows('query') - ડેટાબેજ query દ્વારા મળેલ rows ની સંખ્યા આ ગણે છે. mysql_fetch_assoc('query')- આ ફંક્શન આવશ્ક માહિતી આપે છે .