User Login Part 3 - Gujarati

2258 visits



Outline:

User Login (પાર્ટ 3 ) વેલ્યુ તેમજ મુકવા માટે સેશન બનાવવા અને તે વેલ્યુ destroying સેશન દ્વારા અંત કરવા. start_session() -જ્યાં શુધી સેશન અસ્તિત્વમાં છે ત્યાં શુધી માહિતી એક પેજ પરથી બીજા પેજ પર તેમજ મુકવા માં આવેક છે. $_SESSION['variable_name']=value - વેરીએબલ સેશનમાં વેલ્યુ સંગ્રહિત કરવું. session_destroy() - વેરીએબલ સેશનમાં ઉપલબ્ધ વેલ્યુને નાશ કરે છે.